રાજકોટના ગોંડલમાં બર્ડ ફ્લૂની દહેશત, શિવરાજગઢમાં દસ ટિટોડીના શંકાસ્પદ મોત
Continues below advertisement
રાજકોટના ગોંડલમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે. ગોંડલના શિવરાજગઢમાં દસ ટિટોડીના શંકાસ્પદ મોત થયા હતા. વન વિભાગે મૃતક ટિટોડીને ગોંડલ વેટરનરી હોસ્પિટલ તપાસ માટે મોકલ્યા હતા.
Continues below advertisement