આટકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી

Continues below advertisement

રાજકોટ: આટકોટમાં પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી છે. કૈલાશ નગર વિસ્તારમાં મહિલાઓએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. 23 લાખના ખર્ચે બંને પાણી ટાંકા બનાવવામાં આવ્યા છે તેમ છતા વીજ કનેક્શનના કારણે પાણીના ટાંકા ન ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram