Rajkot માં વેક્સીનને લઇ લોકોને હાલાકી, 70 સેન્ટરમાંથી 47 સેન્ટર પર બંધ હાલતમાં
Continues below advertisement
રાજકોટમાં આઠ દિવસથી વેક્સિનની તંગી યથાવત છે.રાજકોટ માં 70 વેક્સિનના સેન્ટરમાથી 47 સેન્ટર બંધ છે. રોજના 30 હજાર ડોઝની જરૂરિયાત સામે માત્ર 3 થી 5 હજારને ડોઝ અપાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સાત લાખ લોકોને અને જિલ્લામાં પાંચ લાખ લોકોને વ્યસન થઈ ચૂક્યું છે. વેક્સિનની અછતથી ભારે મૂંઝવણમાં વેપારીઓ મુકાઈ ગયા છે
Continues below advertisement