રાજકોટ કુવાડવા પોલીસે નકલી ચલણી નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપી હેમંત પાસેથી પોલીસે રૂપિયા 2000 ના દરની 51 નકલી નોટો જપ્ત કરી હતી.