રાજકોટની 200થી વધુ શાળાને આવકવેરા વિભાગે કેમ આપી નોટિસ, જુઓ વીડિયો
દસ લાખથી એક કરોડની વસૂલાત માટે રાજકોટની 200થી વધુ શાળાને IT વિભાગે નોટિસ પાઠવી હતી. શાળાઓએ ફી શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરી પણ તે શાળાના નામે ઈન્કમટેક્સમાં નહીં બોલતા નોટિસ અપાઇ હતી. આઇટી વિભાગે રીકવરીની નોટિસ ફટકારતા ગ્રાટેડ શાળાઓમાં ભાગદોડ મચી ગઇ હતી.