સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલિક કાંડમાં તપાસ તેજ, 6 આરોપીઓના ઘરે સર્ચિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિક કાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે. બાબરા લો કોલેજના પ્રિન્સિપાલ સહિત 6 આરોપીઓના ઘરે પોલીસે સર્ચ કર્યું છે. અગાઉ પેપરલિક કર્યું હોય તો તેના પુરાવા માટે પણ પોલીસે તપાસ તેજ કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola