જનતા કર્ફ્યૂ: રાજકોટમાં સવારથી જ રસ્તાઓ સૂમસામ અને દૂકોનો બંધ નજર આવી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2020 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજકોટમાં પણ જનતા કર્ફ્યૂને જબજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સવારથી જ રાજકોટના રસ્તાઓ સૂમસામ અને દૂકોનો બંધ નજર આવી રહી છે. માત્ર આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ બહાર નીકળી રહ્યા છે.