Khodaldham Lighting | દિવાળીને લઈ કાગવડ સ્થિત ખોડલધામ રોશનિથી ઝળહળી ઉઠ્યું

Continues below advertisement

Khodaldham Lighting | જેતપુર કાગવડ ખોડલ ધામ મંદિર રંગબેરંગી લાઈટો થી ઝળહળી ઉઠ્યું. લેઉવા પટેલ સમાજ નું આસ્થા નું પ્રતીક એટલે ખોડલ ધામ મંદિર. દિવાળી ના ત્યોહાર ને લઈ કાગવડ ખોડલ ધામ મંદિર પરિસર ને લાઈટો થી સુસોભીત કરવામાં આવ્યુ. દિવાળી ના પર્વ ને લઈ લાખો ભક્તો ખોડલ ધામ દર્શન કરવા ઉમટી પડે છે . ખોડલ ધામ મંદિર નો અદભુત ડ્રોન નજારો આવીયો સામે. મંદિર પરિસર મા અવનવી રંગોળી ઓ પુરવા મા આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram