Rajkot Talwar Ras: રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસની શરૂ કરી પ્રેક્ટિસ
Continues below advertisement
દ્રશ્યો છે રાજકોટના રણજીત વિલાસ પેલેસના.. જ્યાં ક્ષત્રિય સમાજની બહેનોએ શરૂ કરી તલવાર રાસની પ્રેક્ટિસ. રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી છેલ્લા 18 વર્ષથી આ તલવાર રાસનું કરે છે આયોજન.
રાજકોટના રણજીત વિકાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો તરફથી તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી છેલ્લા 18 વર્ષથી તલવાર રાસનું આયોજન કરે છે. દર વર્ષે ક્ષત્રિય સમાજની બહેનો નવરાત્રિ દરમિયાન તલવાર રાસ રમી માતાજીને આરાધાન કરવામાં આવે છે. દર વર્ષે બુલેટ, જીપ અને અલગ- અલગ તલવાર રાસનું આયોજન કરાય છે. ક્ષત્રિય સમાજની દીકરીઓને તલવાર રાસની સાથે સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવવામાં આવે છે.. 15 વર્ષની દીકરીઓથી લઈને 40 વર્ષની બહેનો તરફથી તલવાર રાસમાં ભાગ લે છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement