Lalit Vasoya | રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ બાદ લલિત વસોયાએ શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

Lalit Vasoya | અલ્પેશ ગોવાણી ધોરાજી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ નથી છેલ્લે 2020 થી જયેશભાઇ લાખાણી પ્રમુખ છે 2022 ની વિધાનસભા ની ચુંટણી વખતે પાર્ટી માથી સસ્પેન્ડ કરેલ છે. ઉપલેટા તાલુકા પંચાયત ના ત્રણ સભ્યો પક્ષ માથી સસ્પેન્ડ કરેલ છે તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જીલ્લા પંચાયત ના ઉપલેટા ના બન્ને સભ્યો 2022 વિધાનસભા ની ચુંટણી વખતે ભાજપ મા ભળી ગયેલ .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram