જંગલ છોડી ગામડામાં સિંહના ધામા, લોકોમાં ફફડાટ
Continues below advertisement
રાજકોટ: જિલ્લાના લોધિકા અને સાંગણવા ગામની વિડીમાં સિંહ જોવા મળ્યા છે. લોધીકા સાંગણવાની વાડીમા સિંહ આવતા સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરી. આ પહેલા ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં પણ સાવજ આવી પહોંચ્યો હતો.
Continues below advertisement