Lok Sabha Election 2024 | ધાનાણીની રૂપાલા સામે ઉમેદવારીને લઈ ભાજપ નેતાએ શું કહ્યું?
Continues below advertisement
Lok Sabha Election 2024 | રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની રાજકોટથી ઉમેદવારીને લઈ મનિષ દોશીએ આજે પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દે ભાજપ નેતા ધનસુખ ભંડેરીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
Continues below advertisement
Tags :
Paresh Dhanani Parshottam Rupala Dhansukh Bhanderi Rajkot BJP Candidate LOK SABHA ELECTION 2024