Lok Sabha Election 2024 | કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ પોરબંદરથી ચૂંટણી લડવાની બતાવી તૈયારી?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલન અને કારોબારીની બેઠક યોજાઈ. શહેર કોંગ્રેસ તાલુકા દ્વવારા યોજાયેલ બેઠક મા મોટી સંખ્યા મા કાર્યકરો રહ્યા ઉપસ્થિત. ધોરાજી ઉપલેટા ના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા એ આપિયું નિવેદન. લોકસભા ની ચૂંટણી નજીક હોઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની ચૂંટણી લડવા માટે આડકતરી રીતે બેઠકમા કહી વાત. કોંગ્રેસ સમિતિની સંકલન બેઠકમા લલિત વસોયાએ પોતાને સાંસદની ચૂંટણી લડવી છે તેવું કોંગ્રેસના મોવડી મંડળને સંકલન બેઠકના માધ્યમથી કહી દીધું. પોરબંદર બેઠક ઉપર કોઈ સક્ષમ ઉમેદવાર નહીં મળે તો લડવા તયારી બતાવી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આડકતરી રીતે લોકસભા લડવાની તૈયારી બતાવી. લલિત વસોયા એ સઁકલન બેઠક મા કહ્યું કોંગ્રેસ પાર્ટી જો મને ચૂંટણી લડવા નુ કેસે તો હું ચૂંટણી લડીશ. કોંગ્રેસ પાર્ટી મને પોરબંદર નહીં પણ પાર્ટી મને વાણાસરી થી પણ ચૂંટણી લડવા નુ કેસે તો ત્યાંથી પણ ચૂંટણી લડવા તયારી બતાવી.