Rajkot Lok Sabha | રૂપાલા સામે ધાનાણી લડશે લોકસભાની ચૂંટણીઃ કગથરા
Rajkot Lok Sabha | સૌરાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લલિત કગથરા પરેશ ધાનાણીને મનાવવામાં સફળ થયા છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ બેઠક પર રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. જો ભાજપ તેમને ચૂંટણી ન લડાવે તો તેઓ પણ ચૂંટણી નહીં લડે.
Tags :
Paresh Dhanani Parshottam Rupala BJP Candidate List Rajkot Lok Sabha Seat LOK SABHA ELECTION 2024