Lok Sabha Election 2024 | Paresh Dhanani | રૂપાલા હથિયાર હેઠા નહીં મૂકે, તો તમારો આ કાર્યકર્તા તૈયાર છે

Continues below advertisement

Lok Sabha Election 2024 | Paresh Dhanani | આજે પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવાને લઈને પરેેશ ધાનાણીએ હુંકાર કર્યો હતો. લલિત કગથરા સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, રૂપાલા હથિયાર હેઠા નહીં મૂકે, તો તમારો આ કાર્યકર્તા તૈયાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram