Rajkot | બહુમાળી ભવનમાં આવક, જાતિના દાખલા માટે લાંબી લાઈન
Continues below advertisement
રાજકોટનું બહુમાળી ભવનના જાતિ અને આવકનો દાખલો કઢાવવા માટે 300થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈન લાગી. વહેલી સવારે સાત વાગ્યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઈનમાં ઉભા રહે છે. ત્યારે માંડ બપોરે વારો આવે છે. એડમિશનની પ્રક્રિયા ચાલતી હોવાથી દાખલો કઢાવવા આવતા અરજદારોને હાલાકી પડી રહી છે
Continues below advertisement