રાજકોટમાં બાઇકચાલકે વેપારીને લીધા અડફેટે, ઘટના CCTVમાં થઇ કેદ

રાજકોટમાં બાઇકચાલકે વેપારી નવીનભાઇ પોપટને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બાઇકચાલકે ધારેશ્વર મંદિર પાસે અડફેટે લીધા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola