મારુ ગામ મારી વાતઃ રાજકોટના રામપર ગામના ખેડૂતોની શું છે સમસ્યાઓ?
રાજકોટના પડધરી તાલુકાના રામપર ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા ગામમાં નદીનું પાણી ઘુસી ગયું છે. 100થી 150 વિઘા માટીનું ધોવાણ થઈ ગયું છે. કપાસના ભાવ ખેડૂતોને પૂરતા મળતા નથી.