મારુ શહેર મારી વાતઃ રાજકોટના રેલનગરના લોકોની શું છે સમસ્યા?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટના રેલનગર વિસ્તારના સ્થાનિકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, બ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. જેના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વારંવાર રજુઆતો છતા કોઈ કાર્યવાહી કરાતી નથી.