Rajkot: મોદી શાળાની મનમાની, ફી ન ભરી તો લિવીંગ સર્ટિફીકેટ ઘરે પહોંચાડ્યા
Continues below advertisement
રાજકોટ(Rajkot)ની મોદી શાળા(Modi School)ની મનમાની સામે આવી છે. શાળાએ ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓના ઘરે લિવીંગ સર્ટિફીકેટ પહોંચતા કર્યા છે. ગત વર્ષે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું જેના માટે સંચાલકો ફી ભરવા માટે દબાણ(Pressure) કરી રહ્યાં છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Students ABP ASMITA Parents Pressure Fees Modi School Online Education Administrators Living Certificate