Morbi ACB Trap | મોરબીમાં લગ્ન નોંધણી અધિકારી લાંચ લેતા ઝડપાયો
Continues below advertisement
પાલિકા કચેરીમાં acb એ છટકું ગોઠવી લાંચીયા અધિકારીને પકડી લીધો. લગ્ન નોંધણી અધિકારી લાંચ લેતા ઝડપાયા. Acb ની ટ્રેપ ચાલુ. રુપિયા 4,000 ની માંગી હતા લાંચ. મહેંદ્રભાઈ ખાખી નામના અધિકારી લાંચ લેતા ઝડપાયા.
Continues below advertisement