Morbi News | મોરબીમાં યુવકે પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કેનાલમાં કુદેલા પુત્રને બચાવવા પડેલા પિતાનું પણ પુત્ર સાથે મોત

Continues below advertisement

Morbi News | મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાંથી પિતા પુત્રના મૃતદેહ મળ્યા. ગઈકાલે પિતા પુત્ર કેનાલમાં ડૂબ્યા હતા આજે મૃતદેહ મળી આવતા. મૂળ થાન અને હાલ જામનગરના રહેવાસી છે પિતા પુત્ર. પિતા ભરતભાઈ જેસિંગભાઈ  લકુમ(વાંજા)(ઉ.૪૫) અને દીકરો કિશન(ઉ.22)ના મોત થયા. બંનેના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક કિશન નેહા રહે-અમદવાદ વાળીને ભગાડી ગયો હતો . જે બાદ બંને મોરબી આવ્યા હોય અને કારખાનામાં રહેતા હતા. કિશનના પરિવારજનો શોધખોળ માટે મોરબી પહોચ્યા હતા. દરમિયાન ગઈકાલે કિશન અને નેહા એ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેથી કિશનના પિતા ભરતભાઈ બચાવવા માટે કેનાલમાં પડ્યા હોય અને નેહાની બચાવી હતી પણ પિતા-પુત્ર ડૂબી જતા મોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram