આ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 6 દિવસમાં અહીં મૃત્યુઆંકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ડેથ ઓડિટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
Continues below advertisement