ABP News

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધ

Continues below advertisement

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ. રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોએ બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા. ક્ષત્રિય આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો કે, ક્ષત્રિયોના ઈતિહાસ સાથે ચેડા કરી મનફાવે નિવેદન કરવામાં આવે છે. જરૂર પડી તો ક્ષત્રિય સમાજ આંદોલન કરશે.. 

રાજકોટમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન. સમાજવાદી પાર્ટીના સાંસદે રાણાસાંગા પર કરેલી ટિપ્પણીને લઈને નોંધાવ્યો વિરોધ. બહુમાળી ભવન ચોક ખાતે કર્યા સૂત્રોચ્ચાર. સમાજના ઈતિહાસને લઈ નિવેદનો કરવા પર કડક નિયમ બનાવી કરાવે અમલવારી. જરૂર પડશે તો આંદોલનની પણ પી.ટી જાડેજાએ ઉચ્ચારી ચિમકી. 

રાજકોટમાં ક્ષત્રિય સમાજએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણાસાંગા પર કરેલી ટિપ્પણીને લઈને વિરોધ ક્ષત્રિય ભાઈઓ અને બહેનોએ વિરોધ કર્યો હતો. બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.ક્ષત્રિય સમાજે જિલ્લા કલેકટરને આપશે આપ્યું હતું ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનું નિવેદન આપ્યું હતું. ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે ચેડાં કરી મનફાવે તેવા નિવેદનો કરવામાં આવે છે. સરકાર કડક કાયદો બનાવી અમલવારી કરાવે.ક્ષત્રિય સંકલન સમિતિ સાથે આ મુદ્દે ચર્ચા કરી અવાજ ઉઠાવવામાં આવશે.જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તો કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું નિવેદન આપ્યું હતું.ભાજપ પાસે કોઈ રાજકીય મુદ્દો ન હોવાથી સમાજવાદી પાર્ટીને સાથે રાખી આવા ખોટા નિવેદનો કરવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola