રાજકોટમાં NCP નેતા રેશમા પટેલની પોલીસે કેમ કરી અટકાયત?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી સહિતની ચેકિંગ કરવા માટે આવેલા એનસીપી નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી હતી. રેશમા પટેલે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી જીપમાં બેસાડી દીધા હતા.