રાજકોટના પડધરીમાં તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયું, બાળક સારવાર માટે હોસ્પીટલમાં દાખલ
Continues below advertisement
રાજકોટના પડધરીમાં તાજું જન્મેલું બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી છે. કપડામાં લપેટીને બાળકને ત્યજી દેવામાં આવ્યું છે. સ્થાનિકોને આ વાતની જાણ થતાં તેઓએ 108ને માહિતી આપી હતી અને બાળકને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયું હતું.
Continues below advertisement