રાજકોટમાં આજે પાણી કાપ રહેશે. રાજકોટના વોર્ડ નંબર 2,3,7,14,17 અને 18માં પાણી કાપ રહેશે. રાજકોટમાં આજે ત્રણ લાખ લોકોને પાણી નહીં મળે.