રાજકોટના જાહેર માર્ગો પરથી હટાવાઈ ઈંડા અને નોનવેજની લારીઓ, જુઓ શું છે કારણ ?

રાજકોટના જાહેર માર્ગો પરથી હટાવાઈ ઈંડા અને નોનવેજની લારીઓ. રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ કોર્પોરેશને આ કાર્યવાહી કરી હતી. મેયર પ્રદીપ ડવના જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળ અને જાહેર રસ્તાઓ પર નોનવેજ અને ઈંડા વેચી શકાશે નહિ. આ ખાદ્ય સામગ્રીના કારણે શાકાહારી લોકોની લાગણીઓ દુભાઈ રહી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola