રાજકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Oct 2021 05:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો વિરોધ કરાયો છે. પ્રશ્નોનું નિરાકરણ ના આવતા સ્થાનિકોએ આ વિરોધ કર્યો હતો. યુવાન લલિત વસોયા પાસે પ્રશ્નો લઈને પહોંચ્યો હતો. જ્યા લલિત વસોયાનો વિરોધ કરાયો હતો.