Rajkot:માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં શિક્ષકોને શું અપાઈ જવાબદારી?,જુઓ વીડિયો

રાજકોટ(Rajkot)માં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન(micro containment zone)માં શિક્ષકને સર્વેલન્સ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.કોરોના સંક્રમણ વધતા રાજકોટમાં અંદાજે 1500 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola