Padminiba Vala | રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, માફ કરવાનું આવતું જ નથી, કાલે બેઠકમાં જવાની છું
Gandhinagar: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજમાં ભભૂકી રહેલી આક્રોશની આગને ઠારવા ભાજપ હવે અતિ ગંભીર બન્યું છે. રૂપાલાએ સોશિયલ મીડિયા થકી અને ત્યાર બાદ ગોંડલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠકમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત રહેતા પ્રદેશ ભાજપ જ નહીં.ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.
Tags :
Parshottam Rupala Kshatriya Samaj Gujarat BJP : Gujarat BJP Padminiba Vala Rupala Controversy