Paresh Dhanani | રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે પરેશ ધાનાણી ની NSUI ના કાર્યકર્તાઓ સાથે મીટીંગ. લોકસભાની ચૂંટણીને લઈને પરેશ ધાનાણી સહિતના નેતાઓ યુવા કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સૌરાષ્ટ્ર એન.એસ.આઇ.ના કાર્યકર્તાઓ અને અગ્રણી ઉપસ્થિત રહેશે. કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન ચૂંટણીના મેદાનમાં. રાજકોટ લોકસભામાં પરસોતમ રૂપાલા સામે ધાનાણીનું પ્રચંડ પ્રચાર.