Parshottam Rupala | ભાજપ ઉમેદવાર રૂપાલાએ લોકો સાથે ઘરે ઘરે જઈ કરી મુલાકાત, જુઓ અહેવાલ
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા મીટિંગો. રાજકોટના પરસાણા નગર વિસ્તારમાં અલગ અલગ પરિવાર સાથે મિટિંગનો દોર. હવે ઉમેદવારો કરી રહ્યા છે ઘરે ઘરે જઈને પ્રચાર. પરિવારના સભ્યોને રૂબરૂ જઈને ઉમેદવારોનો પ્રચાર.