Parshottam Rupala | 'વીડિયોમાં માફી માંગી છે એ ન ચાલે, જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઇએ'
Parshottam Rupala | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદનને વખોડવામાં આવ્યું છે, ત્યારે રાજકોટના ક્ષત્રિય આગેવાને રૂપાલા જાહેરમાં માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે.
Tags :
Parshottam Rupala Kshatriya Samaj BJP Candidate LOK SABHA ELECTION 2024 LOk Sabha Election Rupala Controversy