Parshottam Rupala | ચૂંટણી પૂર્ણ થતાં જ રૂપાલા જયરાજસિંહને મળવા પહોંચ્યા | શું થઈ વાતચીત?
ગઈ કાલે રાજકોટ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ સમયે ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.