Parshottam Rupala | રૂપાલાએ સમર્થન આપનાર ક્ષત્રિય આગેવાનોનો માન્યો આભાર
gujarati.abplive.com
Updated at:
16 Apr 2024 12:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppParshottam Rupala | ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવતા પહેલા સભાને સંબોધન કર્યું હતું. તેમણે સમર્થન આપનાર ક્ષત્રિય આગેવાનોનો માન્યો આભાર. આ ઉપરાંત ક્ષત્રિય સમાજને સહકાર આપવા અપીલ પણ કરી હતી.