Rajkot | ‘મુસાફરો કે લિયે તો તકલીફ હી હૈ...હા સે ટેક્સી કા ભાડા દેકે જાના પડતા હે.. ’
Rajkot | ખાનગી લક્ઝરી બસના પ્રતિબંધને લઈને બસ ચાલકો તેમની વ્યથા જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સવારી કો ટેક્સી મેં જાના પડતા હૈ.. યહા સે ટેક્સી કા ભાડા દેકે જાના પડતા હે..મુસાફરો કે લિયે તકલીફ હી હૈ..