'પાટીદાર સમાજ એક ફક્ત સમાજ એવો નથી જે વોટબેન્ક છે'

કાગવડ ખોડલધામમાં મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. આજની બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે હવે પછીની મળનારની પાટીદાર સમાજની તમામ બેઠકમાં કડવા કે લેઉવા નહી લખવામાં આવે. ફક્ત પાટીદાર બેઠક જ લખાશે. એટલુ જ નહી વિશ્વની તમામ પાટીદાર સંસ્થાઓ એક નેજા હેઠળ આવીને ફેડરેશન બને તેવો નિર્ણય લેવામાં આવ્યો.. જે ફેડરેશનનું નામ પણ થોડા સમયમાં જાહેર કરવામાં આવશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola