New Year special : રાજકોટના તરવડા ગામમાં શહેરોમાંથી પોતાના વતન પહોંચેલા લોકોએ કરી નવા વર્ષની ઉજવણી
રાજકોટ જિલ્લાના તરવડા ગામમાં શહેરોમાંથી પોતાના વતન પહોંચેલા લોકોએ કરી નવા વર્ષની ઉજવણી..ગામની શેરીઓમાં લોકો એક બીજાને શુભેચ્છા આપતા અને વડીલોને પગે લાગતા મળ્યા જોવા..ગામના લોકોએ પણ મનદુ:ખ અને ભેદભાવ ભુલીને એક બીજાને પાઠવી શુભેચ્છા.