રાજકોટમાં આજથી આ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ,જુઓ વીડિયો
રાજકોટમાં આજથી PGVCLના કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.રાજકોટમાં સંક્રમણ વકરતા અહીં માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા વધીને 458 થઈ ગઈ છે.
Tags :
Gujarati News Gujarat Rajkot ABP ASMITA Corona Corona Vaccine PGVCL Employee Corona Transition Corona Update