રાજકોટમાં PM મોદીએ એઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું, જુઓ વીડિયો
ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્થળ પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 2021 માં વેકસીન માટે તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ ચરણમાં વેકસીન માટે તૈયારીઓ ચાલુ છે. એઇમ્સ રાજકોટમાં 5000 રોજગાર ઉભી થશે. મેડિકલ સુવિધા સાથે દરેક રોજગારી અહીંયા ઉભી થશે.