PM મોદી 31 ડિસેમ્બરે કરશે રાજકોટ એમઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બરે રાજકોટ એમઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુર્હૂત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફ થી સતાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદી 31 ડિસેમ્બરે એઇમ્સ નું ઇ ખાતમુહૂર્ત કરશે.