રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ, ડ્રોન કેમેરાના માધ્યમથી પીએમ મોદી કરશે નિરીક્ષણ

રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી પીએમ મોદી આ નિરીક્ષણ કરશે. રૈયા સ્માર્ટ સિટીમાં 1 હજાર 144 આવાસો નવી ટેક્નોલોજીથી તૈયાર થઈ રહ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola