કોરોના વેક્સિનના વિતરણને લઇને રાજકોટ મનપાએ શું કરી તૈયારીઓ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લામાં કોવિડ વેકસિન અંગે તૈયારી શરૂ કરવામાં આવી છે.સરકારની સૂચના બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિન આપવામાં આવશે. હેલ્થ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રાજકોટ જિલ્લાના સરકારી અને ખાનગી 8500 જેટલા હેલ્થ વર્કરને વેકસીન આપવામાં આવશે.હેલ્થ વિભાગમાં કામ કરતા ડોકટર , નર્સિંગ સ્ટાફ , કોમ્પ્યુટર ઓપરેટર સ્ટાફને પ્રથમ વેકસીન આપવામાં આવશે.