રાજકોટઃ જિલ્લા પંચાયતના પ્રમુખના બનેવીનો ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના બનેવીએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. કુવાડવા રોડ નજીકના બગીચામાં જયંતી ભાઈ ઠુમ્મરે ફિનાઈલ પીધું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.