રાજકોટના ગોંડલ-જેતપુર હાઇવે પર ખાનગી બસે અકસ્માત સર્જ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટના ગોંડલ-જેતપુર હાઇવે પર ખાનગી બસે અકસ્માત સર્જ્યો છે. ચૅખડી પાટિયા પાસે ખાનગી બસે પલ્ટી મારતા અનેક લોકોને ઇજા થઇ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola