Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો

Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 15માં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા...ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જનસંપર્ક દરમિયાન એક જ સ્થળે ભેગા થયા હતા...આ દરમિયાન ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા સૌથી પહેલા વશરામ સાગઠિયાને પગે લાગ્યા. ત્યારબાદ તેઓએ સાગઠિયાનો હાથ પક્ડ્યો અને થોડે દૂર લઈ જઈ ઉગ્ર બનીને ચર્ચા કરવા લાગ્યા  હતા. જે બાજ બંને ઉમેદવારો તુંકારા પર આવી ગયા..ભાજપ ઉમેદવાર
નિલેશ હેરબાને જવાબ આપતા સાગઠિયાએ કહ્યું થાય એ કરી લેજો. ત્યાર બાદ ફરી બંને ઉમેદવારો લોકોની વચ્ચે આવ્યા હતા અને છૂટા પડ્યા હતા. આ ઘટનાએ ખુબ જ ચર્ચા જગાવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola