Rajkot:CM રૂપાણી જલદી સ્વસ્થ થાય તે માટે યોજાયો યજ્ઞ,જિજ્ઞેશ દાદા સહિત કોણ રહ્યુ હાજર?
મુખ્યમંત્રી રૂપાણી કોરોનાને માત આપી જલદી સ્વસ્થ થાય તે માટે રાજ્યભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝડપથી સ્વસ્થ થાય તે માટે પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યો. રાજકોટ શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ બાલાજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.