Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી

Continues below advertisement

Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી 
દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ. અમરેલીના ધારી, રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ . જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . ટીંબી,નાગેશ્રી, હેમાળ, વઢેરા સહિતના ગામમાં વરસાદ. રાજુલાના ડુંગર, કુંભારીયા, દેવકા, હિંડોરણામાં વરસાદ. છતડિયા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . રાજુલા પંથકમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ . સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ  . ગીર ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ધોકડવા, અંબાડા સહિતના વિસ્તારમાં વરસાદ . ઉના શહેરમાં પણ વરસ્યો વરસાદ . ઉનાના કંસારી, વાવરડા સહિતના ગામોમાં વરસાદ . જૂનાગઢ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો . કાસોટા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ . ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ . જૂનાગઢના વંથલી પંથકના ગામોમાં પણ વરસાદ. રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદ . ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola