રાજકોટ: વરસાદે તંત્રની પોલ ખોલી, ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકોને કમરનો દુઃખાવો
Continues below advertisement
રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. ઠેર-ઠેર મોટા ખાડાઓ દેખાઈ રહયા છે. માર્ગ પર પાણી ભરાયા છે અને ખાડાઓ છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકોને કમરનો દુઃખાવો થઇ રહ્યો છે.
Continues below advertisement